December 2019

December 2019

મેડીટેશન અડાલજ ખાતે તમામ સ્ટાફ ને તાલીમ,ગુજરાત બાયોડાઈવર્સીટી ગાંધીનગર અંતર્ગત ફિલ્ડ મા B.M.C. બનાવવા પ્રોજેક્ટ અમને આપવામાં આવ્યો. અરવિંદ મીલ દ્વારા સાઠી નો પ્રોજેક્ટ કરવામાં આવ્યો. ખેડુતો નો સર્વે કરવામાં આવ્યો,મહિલા સંમેલન અને ખેડુત સંમેલન કરવામાં આવ્યા,ખેડૂતોને સ્પીકિંગ માટે ની બેગનું,સેફટી કીટ વિતરણ કરવામા આવ્યું, વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી