February 2020

February 2020

ચાઈલ્ડ હેલ્પલાઈન પ્રચાર અને પ્રસાર નો દોર ચાલુ રાખવામાં આવ્યો, ખેડુતો ની સ્વાસ્થ્ય માટે તેમની પાસે થી ખાલી દવાના ડબલા પાછા લઈ તેમણે શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ અને અરવિંદ મિલના સહયોગ થી P.P.E. કીટ નું વિતરણ કરવામાં આવ્યો, તેમજ સાઠી ના પ્રોજેક્ટ અંતર્ગત કામ આગળ વધારવામાં આવ્યું.