January 2020

January 2020

ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ (વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ) પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો.તે અંતર્ગર પ્રચાર અને પ્રસાર ની શરૂઆત કરવામાં આવી,ગામડાઓ મા B.M.C. બનાવવાનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું. ધ્યાનોત્સવ કાર્યક્રમ અંતર્ગત ઢસા ખાતે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું.સાઠી ના પ્રોજેક્ટ દરમિયાન બહોળા પ્રમાણ મા સાઠી અરવિંદ મીલ મા મોકલવામાં આવી.