March 2020

March 2020

ચાઈલ્ડ હેલ્પલાઈન દ્વારા નાઈટ આઉટ રીચા કરવામાં આવ્યુ,વિશ્વ મહિલા દિવસ નિમિતે તેની ઉજવણી કરવામાં આવી. શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ સંચાલીત પ્રાર્થના વિદ્યાલય સ્કુલ મા બાળકો માટે એક સંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો જેનું નામ રાષ્ટ્રીય વંદના હતુ.અરવિંદ મીલ ના સહયોગ થી અમારા ફિલ્ડ ના ગામોમાં બાળકો ને બુક અને પેન નું વિતરણ કરવામાં આવ્યું.ખેડુતો નો રીસર્વે કરવામાં આવ્યું.B.C.I. પ્રોગ્રામ અંતર્ગત ફિલ્ડ ના ગામોમાં સ્ટીકર અને પેમ્પલેટ દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો.