May 2019

May 2019

B.C.I. પ્રોગ્રામ અંતર્ગર ખેડૂતોની જમીન ચકાસણી અને પાણી ની ચકાસણી કરવવામાં આવી.તેમજ ફિલ્ડ ના ગામોમાં પ્રિસોઇન્ગ ની તાલોમો આપવામાં આવી.ફિલ્ડ સ્ટાફ ને તેમજ ફાર્મર ને જુનાગઢ કૃષિ યુનીવર્સીટી નો પ્રેરણા પ્રવાસ અને તાલીમ આપવામાં આવી. B.C.I. ના ખેડુતો ને મગના બિયારણ નું વિતરણ કરવામાં આવ્યું.