November 2019
B.C.I. ના ખેડુતો ને વીણી ની તાલીમ,સંવેદના એક અભિયાન, દાદા – દાદી દોસ્ત પ્રોગ્રામ અંતર્ગત બોટાદ જીલ્લા ના તમામ ગામો મા સર્વે કર્યો તેમજ તેમના ફોમ ભરિયા.મહિલા ખેડુતો ને સાથે ફિલ્ડ ડે ની ઉજવણી કરવામાં આવી,તેમજ પીકિંગ માટે ની બેગનું વિતરણ કરવામાં આવ્યું.







