October 2019

October 2019

સંવેદના એક અભિયાન,ખેડુતો ને તાલીમ અને મીટીંગ,શારદા ટ્રસ્ટ (અરવિંદ મિલ) દ્વારા ખેડુતો અને ફિલ્ડ સ્ટાફ ને માનસિક તનાવ માંથી મુક્ત કરવા માટે ધ્યાનોત્સવ શરૂકરવામાં આવ્યા. ફિલ્ડ ના ગામડાઓ મા તમામ પ્રકારની કમિટીઓ ની રચના કરવામાં આવી. ગુજરાત પોલીસ સાથે રહીને નિરાધાર વૃધો માટે એક પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો જેનું નામ દાદા-દાદી ના દોસ્ત ના કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.